ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત: “CHHAL” ટૂંક સમયમાં MX Player પર

 ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત: “CHHAL” ટૂંક સમયમાં MX Player પર

SM ફિલ્મ પ્રોડક્શન બેનર હેઠળ બનેલી  સસ્પેન્સ થ્રિલર વેબ મૂવી જેમનું નામ છે છાલ જેનું ઓફિશિયલ પોસ્ટર DATE:- 13/8/25 ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે આ વેબ ફિલ્મ ટૂંક સમય માં MX PLAYER માં રિલીઝ થવાની છે જેમની *STAR CAST* છે આપણા ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર કિલર કિંગ એવા ચેતન દૈયા દીર્ઘ જોશી વિધી શાહ આરઝુ લિંબાચિયા રાજદીપ આ વેબ મૂવી ના પ્રોડ્યુસર છે સુરત થી SM ફિલ્મ પ્રોડક્શન ના ઓનર અને પ્રોડ્યુસર :  સંજય તરસરીયા & મિથુન બારોટ ડિરેક્ટર : મહેન્દ્ર કાચરીયા એસોસીએટ ડિરેક્ટર : વિપુલ ચૌહાણ રાઇટર : સંજય તરસરિયા સિનેમેટોગ્રાફર : કાળુ ભરવાડ મ્યુઝિક ડિરેક્ટર : જય મહંત સિંગર : જય મહંત & મિતાલી મહંત લીરિક્સ : નંદન પુરોહિત પ્રોડક્શન મેનેજર : જતીન શર્મા ગુજરાત માટે ખુશ ખબર ગુજરાત ની પહેલી એવી ફિલ્મ બની રહી છે જે મલ્ટી લેન્ગવેજ માં રિલીઝ થવા જઈ રહી છે ગુજરાતી , હિન્દી , તમિલ,તેલુગુ,તો ઓલ ટીમ ને  જનતા દસ્તક ન્યૂઝ  તરફ થી શુભેચ્છા સહ આવી રીતે ખુબજ મોટા મોટા પ્રોજેક્ટ બનાવો તેવી શુભેચ્છા

 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain