અમદાબાદના સેટેલાઈટ ખાતે ધર્મસ્ય પ્રોડક્શન એન્ડ એકેડમીનો ભવ્ય શુભારંભ!

અમદાબાદના સેટેલાઈટ ખાતે ધર્મસ્ય પ્રોડક્શન એન્ડ એકેડમીનો ભવ્ય શુભારંભ!

ગુજરાતી ફિલ્મ, સીરીયલ અને આલ્બમ જગતમાં નવી પ્રતિભાઓ માટે એક નવો મંચ ઉભો થયો છે. સેટેલાઈટ, અમદાવાદ ખાતે "ધર્મસ્ય પ્રોડક્શન એન્ડ એકેડમી" નો ઉદ્ઘાટન કાર્યક્રમ Gujarati Entertainment Industryના કલાકારોએ ઉજવણીમય માહોલમાં કર્યો.

આ એકેડમીમાં 5 વર્ષથી 60 વર્ષ સુધીના તમામ ઉમરના લોકો માટે એક્ટિંગ, ડાન્સિંગ, ગરબા, મોડેલિંગ, પોર્ટફોલિયો અને ડિરેક્ટશન જેવી વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે. કોર્ષ પૂર્ણ કર્યા પછી પ્રતિભાશાળી વિદ્યાર્થીને ફિલ્મ, આલ્બમ અને ટીવી સીરીયલમાં તકો અપાશે.

📍 શુભારંભ પ્રસંગે રીબન કાપી એકેડમીનું ઉદ્ઘાટન નારણભાઈ પ્રજાપતિ, હર્ષદભાઈ પ્રજાપતિ, પ્રીતિ બોરસે, વૈશાલી પરમાર, ધૈય પરમાર અને શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવ્યું.

✨ મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા: અશોકગિરી બાપુ - કોકોનેટ પ્રોડક્શનના પુનિતભાઈ મોઢા કલર્સ ગુજરાતી ચેનલના મિહિરભાઈ ફિલ્મ "વેલકમ પાડોશી" અને "અધૂરી વાત" ના રાઇટર-ડિરેક્ટર કેયુર પટેલ તથા તેમની ટીમ

🎉 આ પ્રસંગે કૃપા પટેલ, ખુશી પટેલ, દિવ્યાબેન દોશી, અમિતાબેન ચોક્સી, માનસી સોની, ઉત્સવ દવે, ભૌમિક પીઠડીયા, કિશન પ્રજાપતિ, યોગેશભાઈ પંચાલ, મનીષા પંચાલ, નેહા પટેલ, અને અન્ય અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિરેનભાઈ પ્રજાપતિની આગેવાની હેઠળ શરૂ થયેલી આ એકેડમી થકી અનેક યુવાનોને સાહિત્ય અને સિનેમાજગતમાં પોતાની ઓળખ બનાવવા સારો અવસર મળશે, એવું જણાયું છે.

📍 સ્થળ: સેટેલાઈટ, અમદાવાદ

📅 પ્રસંગ: ધર્મસ્ય પ્રોડક્શન એન્ડ એકેડમીનો શુભારંભ







0/Post a Comment/Comments

Stay Conneted

Domain