સામખીયાળી પોલીસે ચાલતા જુગારધામ પર દરોડો – ₹2.15. લાખ મુદ્દામાલ જપ્ત, 10 શખ્સોની ધરપકડ
ભારતનગર વિસ્તારમા જુગારધામ પકડાયો – પોલીસ રેડમાં મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ સહિતના મુદ્દામાલનો પર્દાફાશ
જાહેરમાં જુગાર રમતા પકડી પડાયા 10 ઈસમો – સામખીયાળી પોલીસની મોટી કાર્યવાહી,
ભચાઉ તાલુકાની સામખિયાળી પોલીસે ભારતનગર વિસ્તારમાં બાવળની ઝાડી પાસે એક ગલીમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર છાપો મારી ગણનાપાત્ર મુદ્દામાલ સાથે અનેક શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવીની સુચનાથી અને પોલીસ સ્ટાફના યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
જપ્ત કરાયેલ મુદ્દામાલનું વિગતવાર વર્ણન: ગંજી પાના નંગ – ૫૨ ➤ ₹00/- મોટરસાયકલ 3 ➤ ₹1,00,000/-મોબાઈલ ફોન 4 ➤ ₹43,000/- રોકડા રૂપિયા ➤ ₹11,150/-🔸 કુલ જપ્ત મુદ્દામાલ કિંમત: ₹1,54,150/-
પકડી પાડવામાં આવેલા આરોપીઓ: (1) વિનોદ જયરામ કોલી (ઉ.વ. 25) – રહે. શાંતિનગર પ્લોટ, સામખીયાળી (2) રાજુભાઈ ગોવિંદભાઈ કોલી (ઉ.વ. 20) – રહે. મોરીવાસ, સામખીયાળી (3) સુરેશભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ (ઉ.વ. 38) – રહે. મહેસાણાનગર, સામખીયાળી (4) વિનોદ ગોકળભાઈ પ્રજાપતિ (ઉ.વ. 37) – રહે. મોરીવાસ, સામખીયાળી (5) શંકરભાઈ જયરામભાઈ કોલી (ઉ.વ. 30) – રહે. શાંતિનગર, સામખીયાળી (6) મહીપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 36) – રહે. ઓમ બંગલોઝ, સામખીયાળી
પોલીસની શોધખોળ હેઠળના આરોપી: મોટરસાયકલ એચ.એફ. ડિલક્સ નં. GJ-12-DB-7716 વાળા
પકડાયેલ આરોપી:- (૧) સોહીલ ઠાજીભાઈ ઠેબા ઉ.વ.૨૪ ૨ઠે.જંગી રોડ જમાતખાનાની બાજુમાં સામખીયાળી તા. ભચાઉ (૨) જયંતિભાઈ બચુભાઈ લુહાર ઉ.વ.૪૧ રહે.મહેસાણાનગર સામખીયાળી તા.ભચાઉ જી.કચ્છ (૩) અરવિંદભાઇ લખમણભાઈ કોલી ઉ.વ.૪૦ રહે ઓમ બંગ્લોઝ સામે જંગી રોડ જંગરાય સ્કુલ પાછળ સામખીયાળી તા.ભચાઉ (૪) પ્રકાશ કાનાભાઈ સોનારા ઉ.વ.૨૫ રહે. આંબલીયારા તા.ભચાઉ જી.કચ્છ
(1) મોટર સાયકલ -03 રૂ 45000 (2) મોબાઈલ નંગ-09 - રૂ 4000 (3) રોકડા રૂપીયા 11090 - કુલ જપ્ત મુદ્દામાલ કિંમત: ₹1,54,150/- કુલ જપ્ત મુદ્દામાલ કિંમત: ₹61090/- ટોટલ રકમ ₹2.15.240
આ કાર્યવાહીનો મુખ્ય હેતુ જાહેરમાં ચાલતા જુગારધામો સામે કડક પગલાં લેવાનો છે. સામખીયાળી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે.


Post a Comment