કરછ જિલ્લા ના ભચાઉ તાલુકા ના સામખીયારી મધ્યે આવેલ ઇલેકટ્રોથ્રમ કંપની (ET) માં લ્યો શું ચાલે છે પુછતી હે જનતા
સામખીયારી મધ્યે આવેલ ઇલેકટ્રોથ્રમ કંપની (ET) માં GPCB ના નિયમોના ઉડ્યા ધોળા દિવસે ધઝાગરા શું કરશે અધીકારી કંપની ઉપર કાર્યવાહિ
ચમનીમાં પદુષણ ની સાથે સાથે આગની જ્વાલા કેમેરામા કેદ થયા લ્યો હવે કંપની ને નિયમો લાગુ કેટલા પડે છે એ મોટો પ્રશ્ર?
ભચાઉ તાલુકા ના સામખીયારી મધ્યે આવેલ ઇલેકટ્રોથ્રમ કંપની ના માલિક તથા અન્ય જવાબદાર અધિકારીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ચર્ચાઓ
E.T કંપની માં અગાઉ પણ ભઠ્ઠીમાં પડી જવાથી અનેક કામદારો ના મૃત્યુ થયા છે તથા ઘાયલ પણ થયેલ છે કંપની દ્વારા કામદારો ની સેફ્ટીની પુરતી વ્યવસ્થા કરવામાં કેમ આવતી નથી?
સેફટી એન્ડ લેબર ડિપાર્ટમેન્ટ ગાંધીધામ ખાતે તથા પ્રાંત અધિકારી ભચાઉ સમક્ષ રજૂઆત કરાઈ તંત્ર દ્વારા કંપની વિરુદ્ધ ક્યારે લેવાશે પગલા
કંપની દ્વારા કામદારો નુ છતત શોષણ કરવામ આવી રહ્યો છે 8. કલાક ની જગ્યાએ 12 કલાક કામ કરાવવામાં આવે છે માત્ર 200 = 300 રૂપિયા હાજરી આપવામાં આવી રહી છે. શ્રમ રોજગાર તથા લેબર કમિશ્નર નો કેટલો પહોચે છે નાણુ - સુત્રો
ET કંપની અંદર જવાબદાર અધિકારીઓ Vigilance & ACB જેવી નિષ્પદ એજન્સી ઓ દ્વારા તપાસ કરવામાં આવે તથા જવાબદાર અધિકારીઓ વિરુસ્વ ફોજદારી રાહે પગલાં લેવામાં આવે
Ex Acb Mahesh Rajgor Bhachau


Post a Comment