અંજાર ના રાતાતળાવ સીમ માંથી રાત્રી ના સમયે થતી ખનીજ ચોરી તંત્ર અંધારા માં ...?
અંજાર ના આસપાસ વિસ્તાર પૈકી મોટા ભાગ ની ખનીજ ચોરી રાતા તળાવ સીમ માંથી થતી હોવાની અનેક વારા ન્યૂઝ માં ચમકતા રહ્યા છે ત્યારે હાલ થોડા દિવસ થી ઢળતી સાંજે હિટાચી જેસીબી જેવા મશીનો મારફતે ટ્રક લોડ કરી ખનીજ ચોરી મોટા પ્રમાણ માં થતી હોવાની રાવ ઉઠવા પામી છે અંધારા નો લાભ લઇ ખનીજ માફિયા ઓ દ્વારા ખૂલે આમ જાણે તંત્ર ને ચેલેન્જ આપતા હોય કે પકડી શકો તો પકડો તેમ બેફામ થતી ખનીજ ચોરી અંગે તંત્ર અંધારા માં છે કે પશી જાણતો હોવા છતાં કાર્યવાહી કરવામાં નથી આવતી કે....? આવા અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે આ બાબતે સત્વરે ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે
Post a Comment