ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાં ઈદ અને ભવ્ય જુલુસ નિકળ્યો
ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાં ઈદ અને ભવ્ય જુલુસ અને શિકારપુરના ઈમામ શેખ ગુલામસા ઓસમાણસા અને ગામના મુસ્લિમ સમાજના ભાઈઓ આગેવાનો અને ગામના લોકો આજુ બાજુના લોકો જૌડાયા હતા. સામખીયારી પોલીસની હાજરીમાં બહુ ધૂમધામથી ઉજવવામાં આવ્યો.




Post a Comment