અંજાર માં સામાજીક સમરસતા મંચ દ્વારા રામદેવજી મહારાજ ની નેજા યાત્રા યોજાઈ
નેજા યાત્રા માં સંતો, મહંતો અને સામાજિક આગેવાનો જોડાયા
પૂર્વ કચ્છ સામાજીક સમરસતા મંચ આયોજીત રામદેવજી મહારાજ ની નેજા યાત્રા અંજાર ના જડેશ્વર મહાદેવ મંદિર થી સંતો ના આશિર્વચન સાથે સરુ થઈ અને નગર પાલિકા સામેના રામદેવજી મંદિરે રથ તથા નેજા યાત્રા નુ પુષ્પ અક્ષત કુમકુમ થઈ સ્વાગત થઈ નેજા યાત્રા ગંગા નાકા થઈ ને મેઈન બજાર રોડ થઈ ને સોરઠીયા નાકા પાસે આવેલ રામદેવજી મંદિરે આરતી પુજા સાથે સમ્પન થઈ.
સામાજીક સમરસતા ટોળી તથા નેજા યાત્રા સમિતિ તથા પૂર્વ કચ્છ સામાજિક સમરસતા સંયોજક વિનોદભાઈ હડિયા તથા પુજ્ય મહંત ત્રિકમદાસ જી મહારાજ તથા ખીમજીડાડા માતંગ તથા જીતુભાઈ મ્યાત્રા, કાન્તિભાઇ આદિવાલ , મનોજભાઇ પાલેકર, તેજપાલભાઇ લોચાણી, પ્રભુલાલ સોની, માવજીભાઈ ઢીલા, નગર પ્રમુખ વૈભવભાઇ કોડરાણી, પાર્થભાઇ સોરઠીયા, નિલેશભાઈ ગૌસ્વામી ,અશ્વિનભાઇ સોરઠીયા, કરણભાઇ જેઠવા, તથા રમેશભાઇ ચોટારા સહિત દરેક સમાજ ના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

Post a Comment