લેન્ડ ગ્રેબીન ફરિયાદની ખરી તપાસ નહી થાયતો આંદોલન ચીમકી

 લેન્ડ ગ્રેબીન ફરિયાદની ખરી તપાસ નહી થાયતો આંદોલન ચીમકી 

પ્રાંત કચેરી ભચાઉ પ્રાંત અધિકારી ને ચીમકી 

ભચાઉ પ્રાંત કચેરીમા ખોટાં સોગંદનામાં રજુ કરાયાના શિવુભા જાડેજાના આક્ષેપો 

રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર દબાણ થતા અરજદાર શિવુભા જાડેજા દ્વારા અનેક રજૂઆતો કરી છતાં રામવાવ ગ્રામ પંચાયત તેમજ રાપર તાલુકા પંચાયત ની સફળ રહેતા ઈનચાર્જ સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબીન ફરિયાદ કરવામાં આવી હતી ભુ માફીયાઓ દ્વારા ગૌચર જમીનમાં ખેતી કરીને મોટી તગળી કમાણી કરી રહ્યા છે જીલ્લા કલેકટર દ્વારા ભચાઉ પ્રાંત અધિકારી કચેરીએ અભિપ્રાય મોકલી હતી ગૌચર દબાણ કરતા 30 જેટલા લોકોને ભચાઉ પ્રાંત કચેરી ખાતે મીટીંગ યોજાઇ હતી ભુ માફીયાઓ  દ્વારા કોઈ દબાણ દૂર કરવામાં આવેલ નથી ખોટા સોગંદનામાં રજૂ કરીને જમીન પોતાના કબજામાં રહે અને પોતે લેન્ડગ્રેબીન ફરિયાદ થી બચવા માટે તંત્રને ગેરમાર્ગે દોરતા હોય એવું લાગી રહ્યું છે ભચાઉ પ્રાંત સાહેબ શ્રી દ્વારા સચોટ તપાસ  જમીન સ્થળ પર નિરીક્ષણ તેમજ માર્કિંગ પથ્થર રેવન્યુ સર્વે નંબર ૯૬૬ ,૯૬૭, ૯૬૮ ની વિઝીટ કરે તેવી માંગ શિવુભા જાડેજા દ્વારા કરવામાં આવી હતી વધુમાં તેમણે આની જો યોગ્ય તપાસ નહીં થાય તો તારીખ ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ ભચાઉ પ્રાંત કચેરી ખાતે આંદોલન કરશે તેવું મીડિયાની યાદીમાં જણાવ્યું હતું


0/Post a Comment/Comments

Stay Conneted

Domain