બ્રેકીંગ - ડીસા શહેરના ભોપાનગર માં લુખ્ખા તત્વોનો આતંક
ભોપાનગર નજીક ધોળા દિવસે તલવાર, ધારિયા અને લોંખડની પાઈપ વડે કર્યો હુમલો
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા મા થયો વાયરલ ડીસા મા અસામાજિક તત્વોને નથી રહ્યો કાયદાનો કે પોલીસનો ડર તલવાર લઈને હુમલો કરનાર મયુર ઠાકોર દેશી અને ઈંગ્લીસ દારૂનો મોટો બુટલેગર હોવાનું લોક મુખે ચર્ચા સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં પોલીસ ને ફરિયાદમાં ઢીલી નીતિ જાણે પોલીસ પણ બુટલેગરને છાવરી રહી હોય તેવી પણ અનેક ચર્ચાઓ જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિડિઓ ના આધારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી

Post a Comment