બનાસકાંઠા પંથકમાં સરકારી આધારકાર્ડ ઓપરેટરો ની વધતી દાદાગીરી વિરુદ્ધ કલેકટર સજાગ થશે?

બનાસકાંઠા પંથકમાં સરકારી આધારકાર્ડ ઓપરેટરો ની વધતી દાદાગીરી વિરુદ્ધ કલેકટર સજાગ થશે?

સરકાર પગાર આપતી નથી એટલે રૂપિયા લઈ રહ્યાં છે

દાંતા મિડીયાકર્મીને ધમકી આપવામાં આવી કે તારાથી થાય તે કરી લે ઉપર સુધી અમારુ સેટિંગ છે? હવે જોઈએ ક્યા ક્યા લગીન સેટીંગ છે ને કોના છે ઉપર હાથ?

બનાસકાંઠા દાંતા ખાતે સતત બીજા દિવસે આધાર કાર્ડ ના નામે લુંટ પહેલાં દીવસે આઈસીડીસીએસ ઘટક ખાતે ઉઘાડી લુંટ નો બનાવ સામે આવ્યો બીજા દિવસે દાંતાની ગ્રામીણ બેંક શાખામા ગ્રાહકો પાસે વઘુ રૂપિયા ની ફરીયાદો આવી સામે સરકાર આવા ઓપરેટરોએ સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરતી નથી ૧૮ અને ૧૯ તારીખે સતત બે દિવસ આધાર કાર્ડ ના બે સેન્ટર પર લોકો પાસે અપડેટ કરવાના નામે લૂંટ ચલાવવામાં આવતો વીડિયો સામે આવ્યો હતો આધાર કાર્ડ મા મોબાઇલ નંબર લિંક કરવાના ૧૨૦ લઇને ૫૦ ની પાવતી અપાય છે

વીડિયો સામે આવ્યા બાદ પણ કોઈજ પગલાં લેવામાં આવતા નથી ઓપરેટર કહી રહ્યા છે કે સરકાર પગાર આપતી નથી એટલે રૂપિયા લઈ રહ્યાં છીએ દાંતા મિડીયાકર્મીને ધમકી આપવામાં આવી કે તારાથી થાય તે કરી લે ઉપર સુધી અમારુ સેટિંગ છે તારા પેપરમાં લખ કે સોશિયલ મીડિયામાં વાયરલ કર કોઈ ફરક નથી પડતો આવા લૂખાઓ ઓપરેટર સામે ગુન્હો નોંધવામાં આવે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain