કચ્છની જેલમા મહેફિલ મોબાઈલ ઉપલબ્ધ કરાવનારા પાંચ ઓફિસરો સસ્પેન્ડ
ગાંધીધામ ગળપાદર જેલમાં દારૂની મહેફિલ મામલો
ઘટના દરમિયાન ફરજ પર જેલના 5 કર્મીઓને સસપેન્ડ કરવામાં આવ્યા
ગળપાદર જેલના જેલર, સુબેદાર, હવલદાર અને 2 સિપાઈને કરાયા સસપેન્ડ
પોલીસની ગળપાદર જેલની સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન જેલ માંથી દારૂ, મોબાઇલ, રોકડ રકમ સહિતની વસ્તુઓ મળી આવી હતી
ગળપાદર જીલ્લા જેલ ખાતે તા.૨૦/૭/૨૦૨૪ના રોજ બનેલ બનાવ સબબ ફરજ મોકુફ કરવામાં આવેલ અધિકારી / કર્મચારીઓનું પત્રક
(૧) શ્રી એલ.વી.પરમાર - જેલર ગ્રુપ-૨ ઇચા.અધિક્ષક - ગળપાદર જીલ્લા જેલર - ફરજ મોકુફી નું હેડ કવાર્ટરનું સ્થળ - વડોદરા મધ્યસ્થ જેલ
(૨) શ્રી આર.એસ.દેવડા - સુબેદાર - ગળપાદર જીલ્લા જેલ - ફરજ મોકુફીનું હેડ કવાર્ટરનું સ્થળ - રાજકોટ મધ્યસ્થ જેલ
(૩) શ્રી પીન્કેશ સી.પટેલ - હવાલદાર - ગળપાદર જીલ્લા જેલ - ફરજ મોકુફીનું હેડ કવાર્ટરનું સ્થળ - રાજકોટ મધ્યસ્થ જેલ
(૪) શ્રી રવિન્દ્રભાઇ ડી.મુળીયા - સિપાઈ - ગળપાદર જીલ્લા જેલ - ફરજ મોકુફીનું હેડ કવાર્ટરનું સ્થળ - રાજકોટ મધ્યસ્થ જેલ
(૫) શ્રી શૈલેષભાઇ બી.ખેતરીયા - સિપાઈ - ગળપાદર જીલ્લા જેલ - ફરજ મોકુફીનું હેડ કવાર્ટરનું સ્થળ - રાજકોટ મધ્યસ્થ જેલ
.jpeg)
Post a Comment