ગાંધીધામઃ ખુલ્લા ટાંકામાં પડી જતા બે બાળકોના મોત

 ગાંધીધામઃ ખુલ્લા ટાંકામાં પડી જતા બે બાળકોના મોત

કચ્છ ગાંધીધામ આપનાનગરમાં ગણેશ મંદિરની પાછળ કન્ટ્રકશન કામ પર રમતા રમતા બપોરે 2 વાગે ની આસપાસ શ્રમિક પરિવારના બે બાળકો સુનિલ રાહુલભાઈ રાજપુત ઉં.વ 8 અને તેનો નાનો ભાઈ પૃથ્વીસિંગ રાહુલભાઈ રાજપૂત ´ઉં.વ 5 નું ખુલ્લા ટાંકામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સાંજના સમયે બંને ભાઈઓ જોવા ન મળતા દાદા દાદીઓ શોધખોળ કરી હતી 

 બે કલાક બાદ એક ભાઈનો મૃતદેહ પાણીના ટાંકામાં તરતો જોવા મળ્યો હતો. એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે.



  

0/Post a Comment/Comments

Stay Conneted

Domain