સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ની ફિલ્મ ભાઈની બેની લાડકી નું જબરજસ્ત પોસ્ટર લોન્ચ

 સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ની ફિલ્મ ભાઈની બેની લાડકી  નું જબરજસ્ત પોસ્ટર લોન્ચ 

🎬કેપરીકોર્ન ફીલ્મ પ્રોડક્શન હાઉસ પ્રસ્તુત 

અસોસીએટ પ્રોડક્શન 

ડી એમ કોટવાલ ફિલ્મ,

શ્રી હરિ મોહન ફિલ્મ, અને પ્રભાવી ફીલ્મ નુ સહીયારુ સાહસ,


ભાઈ એટલે બહેન ની પડખે ઉભા રહેતો એક પિતા-તુલ્ય પડછાયો, જેની હાજરીમાં બહેન હંમેશા નિર્ભય રહેતી રહેતી હોય છે, ભાઈ બહેન ના પવિત્ર પ્રેમની વાત.. લઈને આ ફિલ્મ *ભાઈની બેની લાડકી* *રક્ષાબંધન* ના પવિત્ર તહેવારે દરેક સિનેમા ઘરમાં રિલીઝ થઈ રહી છે. 

🧿 કલાકારો. સુપરસ્ટાર 

વિક્રમ ઠાકોર, આંશી બારોટ, આરઝુ લીમ્બચીયા, જીતુ પંડ્યા,  કે કે મકવાણા, ધવલ ગોસ્વામી,  સંજય પટેલ, યામિની જોશી, સોનલ નાયર, મૌલિક પાઠક, પરેશ ભટ્ટ,  દેવ ઠાકર, હિતેશ ઠાકર, અભિઘ્ના મહેતા 


સ્ટોરી-સ્ક્રીનપ્લે-ડાયલોગ-દિગ્દર્શન:  કે કે મકવાણા, 


પ્રોડ્યુસર : કે કે મકવાણા,


કો પ્રોડ્યુસર: ડી.એમ. કોટવાલ ફિલ્મ, શ્રી હરી મોહન ફીલ્મ. અનિલ સોનેજી. વિરાજ, દીપેન ભાનુશાલી


એજ્યુકેટીવ પ્રોડ્યુસર: નિતીન બાલાસારા.


લાઈન પ્રોડ્યુસર: રોનક નાયક, 

કેમેરામેન: હિતેશ પૂનમ બેલદાર લાલજી બેલદાર, 

એડિટર: કાવીરસિંહ ચૌહાણ

એસોસીએટ ડિરેક્ટર: જયેશ પરમાર

કોરિયોગ્રાફર: રામદેવન, અશ્વિન ગોહિલ, દીપક તુરી 

ફાઇટ: દિલીપ યાદવ 

મ્યુઝિક: રંગત સ્ટુડિયો અમિત બારોટ 

પોસ્ટ પ્રોડક્શન: એરોમા ફિલ્મ, ડીઆઇ: રાવળ જયદીપ, પોસ્ટર ડિઝાઇન: અજય ચાચડીયા

આર્ટ ડિરેક્ટર: ચેતન ચુડાસમા

કોસ્ચ્યુમ ડિઝાઇન: રજત ભટનાગર.

પ્રોડક્શન: ભાવેશ રાઠોડ. મેકઅપ: રાકેશ રાઠોડ

હેર: વર્ષા મહેતા. 

🌹 થોડી રાહ જુઓ રક્ષાબંધનના પવિત્ર તહેવારે ધમાકેદાર રજૂઆત - અહેવાલ - યોગેશ પંચાલ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain